લૂકની સુવાર્તા 22:25 - કોલી નવો કરાર25 પછી ઈસુએ તેઓને કીધુ કે, “તમે જાણો છો કે, જે લોકો આ જગતમાં રાજ કરનારા છે, તેઓ પોતાના અધિકારનો ઉપયોગ પોતાના નીચેના લોકોની ઉપર અધિકાર હલાવવા હાટુ કરે છે. તેઓના આગેવાન લોકો તેઓની વાતો મનાવવા હાટુ તેઓના અધિકારનો ઉપયોગ કરે છે, તેઓ બીજાનું ભલું કરનારા કેવાય છે.” အခန်းကိုကြည့်ပါ။ |