Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 22:24 - કોલી નવો કરાર

24 પાછળથી ચેલાઓ અંદરો અંદર વાદ-વિવાદ કરવા લાગ્યા કે, તેઓમાં આપડામાંથી મોટો કોણ છે?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 22:24
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ વખતે ચેલાઓ ઈસુની પાહે આવીને પુછવા લાગ્યા કે, “સ્વર્ગના રાજ્યમાં બધાયથી મોટો કોણ છે?”


પણ ઈ છાના રયા કેમ કે, મારગમાં તેઓએ એકબીજાથી સરસા કરી હતી કે, “આપડામાંથી મોટો કોણ છે?”


પછી તેઓ એકબીજાને અંદરો અંદર પૂછવા લાગ્યા કે, “આપડામાંથી મોટો કોણ છે કે, જે આ કામ કરશે?”


ચેલાઓમાં વાદ-વિવાદ થાવા લાગ્યો, કે, આપડામાંથી મોટો કોણ છે?


ભાઈઓની પ્રત્યે જેવો ગાઢ પ્રેમ એક-બીજાની ઉપર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને વધારે ગણો.


પ્રેમ સહનશીલ અને પરોપકારી છે, પ્રેમ અદેખાઈ કરતો નથી; પ્રેમ બડાય મારતો નથી, અને ફુલાતો નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ