Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 22:23 - કોલી નવો કરાર

23 પછી તેઓ એકબીજાને અંદરો અંદર પૂછવા લાગ્યા કે, “આપડામાંથી મોટો કોણ છે કે, જે આ કામ કરશે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 22:23
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈ વાત ઉપર તેઓ ઘણાય દુખી થયાં અને તેઓમાના બધાય એને પૂછવા લાગ્યા કે, “પરભુ શું ઈ હું છું?”


તઈ ઈ વાત ઉપર તેઓ ઘણાય દુખી થયાં અને તેઓમાના બધાય એને પૂછવા લાગ્યા કે, “પરભુ શું ઈ હું છું?”


કેમ કે, “માણસનો દીકરો પરમેશ્વરની યોજના પરમાણે કરશે, પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે.”


પાછળથી ચેલાઓ અંદરો અંદર વાદ-વિવાદ કરવા લાગ્યા કે, તેઓમાં આપડામાંથી મોટો કોણ છે?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ