18 કેમ કે, હું તમને કવ છું કે, “હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું પરમેશ્વરનાં રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.”
અને હું પણ એને કવ છું કે, “તું પિતર છે, અને આ પાણા ઉપર હું મારી મંડળી બાંધીશ, એની આગળ અધોલોકની સતાનું જોર નય હાલે.”
હું તમને હાસુ કવ છું કે, એની પછી, હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું મારા બાપના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.”
પછી ઈસુએ દ્રાક્ષરસનો પ્યાલો લીધો, અને પરમેશ્વરનો આભાર માનીને પોતાના ચેલાઓને આપ્યો, અને એણે બધાયે એમાંથી પીધું.
હું તમને હાસુ કવ છું કે, એની પછી, હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું પરમેશ્વરનાં રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.”
તઈ સિપાયોએ ઈસુને બોળ નામની દવા મેળવેલા દ્રાક્ષારસ પીવા હાટુ આપ્યો જેથી એના દુખાવાની એને ખબર પડે નય. પણ એણે ઈ પીવાની ના પાડી દીધી.
અને ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા પરમેશ્વરનાં રાજ્યને સામર્થ્ય હારે તમારી વસ્સે આવતાં જોહે.”
એમ જ તમે પણ જઈ ઈ બધુય થાતા જોવ, તઈ તમારે જાણવું કે, પરમેશ્વરનાં રાજ્ય આવવાનો વખત પાહે છે.
હું તમને કવ છું કે, “પરમેશ્વરનાં રાજ્યમાં જ્યાં હુધી આ પાસ્ખા ખાવાનો પુરો અરથ નય આપે, ન્યા હુંધી હું ફરીથી આ ભોજન ખાવાનો નથી.”
પણ, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”
કેમ કે, અમને શેતાનની તાકાતથી છોડાવીને પરમેશ્વર પોતાના વાલા દીકરાના રાજ્ય લય આવ્યો છે.