Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 22:15 - કોલી નવો કરાર

15 ઈસુએ તેઓને કીધું કે, દુખ સહન કરું અને મરી જાવ ઈ પેલા આ પાસ્ખા તેવારનું ભોજન તમારી હારે ખાવાની મારી ઘણીય બધીય ઈચ્છા હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 22:15
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જલદી જ મારે એક ભયાનક પીડાની જળદીક્ષા પામવી છે. અને જ્યાં હુધી આ પીડા પુરી નો થાય ન્યા હુધી હું ઘણોય મુજવણમાં રેય.


જઈ પાસ્ખા ભોજન કરવાનો વખત આયવો, તઈ ઈસુ એના ગમાડેલા ચેલાઓની હારે ખાવા બેઠો.


હું તમને કવ છું કે, “પરમેશ્વરનાં રાજ્યમાં જ્યાં હુધી આ પાસ્ખા ખાવાનો પુરો અરથ નય આપે, ન્યા હુંધી હું ફરીથી આ ભોજન ખાવાનો નથી.”


હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો.


ઈસુએ પોતાના ચેલાઓને આ બધીય વાતો કરીને પછી આભ તરફ ઉપર જોયને કીધું કે, હે બાપ, આ વખત આવી ગયો છે, તારા દીકરાની મહિમાવાન પરગટ કર, જેનાથી દીકરો પણ તને મહિમાવાન કરે.


ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ