13 જેથી બે ચેલાઓ શહેરમાં ગયા અને જેવુ ઈસુએ તેઓને કીધું હતું એવું જ તેઓને મળ્યું. અને તેઓએ પાસ્ખા તેવાર હાટુ ખાવાનું તયાર કરયુ.
જેથી બે ચેલાઓ ગામમાં ગયા અને જેમ ઈસુએ તેઓને કીધા પરમાણે તેઓને ખોલકું મળ્યું.
આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે.
પછી ઈ માલિક તમને એક મોટી મેડી શણઘારેલી અને તયાર કરેલી દેખાડશે, ન્યા પાસ્ખા ભોજન તયાર કરો.
જઈ પાસ્ખા ભોજન કરવાનો વખત આયવો, તઈ ઈસુ એના ગમાડેલા ચેલાઓની હારે ખાવા બેઠો.
ઈસુએ એને કીધું કે, “શું તમને મે નથી કીધું કે, જો તુ વિશ્વાસ કરય, તો પરમેશ્વરની મહિમા જોય.”
પણ ઈસુની માંએ ચાકરોને કીધું કે, “જે કાય ઈ તમને કેય, ઈ કરો.”
જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને આમંત્રણ આપ્યુ; તઈ ઈ વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન પરમેશ્વરે આપ્યુ હતું ન્યા જાવા હાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે, ઈ નો જાણયા છતાં ઈ પોતાના વતનમાંથી નીકળી ગયો.