Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 22:12 - કોલી નવો કરાર

12 પછી ઈ માલિક તમને એક મોટી મેડી શણઘારેલી અને તયાર કરેલી દેખાડશે, ન્યા પાસ્ખા ભોજન તયાર કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 22:12
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ જે ઘરમાં જાય ઈ ઘરના માલીકને કેજો કે, “ગુરુ, તને કેય છે કે, જ્યાં મારે ચેલાઓની હારે પાસ્ખા તેવારનું ખાવાનું છે ઈ ઉતારાની ઓયડી ક્યા છે?”


જેથી બે ચેલાઓ શહેરમાં ગયા અને જેવુ ઈસુએ તેઓને કીધું હતું એવું જ તેઓને મળ્યું. અને તેઓએ પાસ્ખા તેવાર હાટુ ખાવાનું તયાર કરયુ.


અને એને કોયની જરૂર નથી, કેમ કે એને લોકોના વિષે બતાવ્યું, કારણ કે, માણસના મનમા શું છે ઈ ઈસુ જાણતો હતો.


ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”


અને જઈ શહેરમાં પુગ્યા તો ઈ એક ઉપલી મેડીમાં ગયા, જ્યાં પેલાથી જ રોકાણા હતા. ઈ બધાય વયા ગયા, ન્યા પિતર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકુબનો દીકરો યહુદા રેતા હતાં.


જે મેડી ઉપર અમે ભેગા થયા હતાં, એમા બોવ દીવા બળતા હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ