11 અને ઈ જે ઘરમાં જાય ઈ ઘરના માલીકને કેજો કે, “ગુરુ, તને કેય છે કે, જ્યાં મારે ચેલાઓની હારે પાસ્ખા તેવારનું ખાવાનું છે ઈ ઉતારાની ઓયડી ક્યા છે?”
જો કોય તમને પૂછે તો તમે કેજો કે, “પરભુને એનો ખપ છે, એટલે તરત એને લોકો તમારી હારે મોકલી દેહે.”
અને ઈ જે ઘરમાં જાયને ઈ ઘરના માલીકને કેજો કે, “ગુરુ કેય છે કે, મારે પોતાના ચેલાઓની હારે પાસ્ખા તેવાર હાટુ ખાવાની ઓરડી ક્યા છે?
અને જો કોય તમને પૂછે કે, કેમ છોડો છો, તો એમ કય દેજો કે, “પરભુને એનો ખપ છે.”
ચેલાઓએ જવાબ આપતા કીધું કે, “પરભુને એનો ખપ છે.”
જઈ ઈસુ ઈ ગુલ્લરના ઝાડ પાહે આવ્યો, જ્યાં જાખ્ખી હતો, તઈ એણે ઉસી નજર કરીને એને કીધુ કે, “જાખ્ખી, જલ્દી નીસે આવ! કેમ કે, આજે મારે તારા ઘરે રેવાનું છે.”
ઈસુએ તેઓને કીધું કે, હાંભળો, તમેને શહેરમાં આવતાં જ એક માણસને પાણીની ગાગર ઉપાડીને જાતો જોવા મળશે, એની વાહે જાવ.
પછી ઈ માલિક તમને એક મોટી મેડી શણઘારેલી અને તયાર કરેલી દેખાડશે, ન્યા પાસ્ખા ભોજન તયાર કરો.
આ કયને ઈ વય ગય, અને પોતાની બેન મરિયમને ખાનગીમાં લય જયને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ આજ છે અને તને બોલાવે છે.”
હું આયા છું, હું દરેકને બોલાવી રયો છું, અને હું ઉભો છું, અને તમારા કમાડ આગળ વાટ જોય રયો છું અને કમાડ ખખડાવી રયો છું જો તમે મારો અવાજ હાંભળો છો અને તમે કમાડ ખોલશો, તો હું અંદર આવય અને આપડે એક હારે મિત્રની જેમ ખાવાનું ખાહુ.