Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 22:10 - કોલી નવો કરાર

10 ઈસુએ તેઓને કીધું કે, હાંભળો, તમેને શહેરમાં આવતાં જ એક માણસને પાણીની ગાગર ઉપાડીને જાતો જોવા મળશે, એની વાહે જાવ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 22:10
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે મોઢામાં જાય છે, તે માણસને અશુદ્ધ નથી બનાવતું, પણ જે માણસમાંથી બારે નીકળે છે, ઈ માણસને અશુદ્ધ બનાવે છે.”


અને ઈ જે ઘરમાં જાય ઈ ઘરના માલીકને કેજો કે, “ગુરુ, તને કેય છે કે, જ્યાં મારે ચેલાઓની હારે પાસ્ખા તેવારનું ખાવાનું છે ઈ ઉતારાની ઓયડી ક્યા છે?”


તેઓએ ઈસુને પુછયું કે, “તમે અમને ક્યા મોકલવા માગો છો કે, પાસ્ખા તેવાર હાટુ અમે ખાવાનું તયાર કરી જેથી આપડે એને ખાય હકી?”


મે તમને આ વાતુ ઈ હાટુ કીધી છે કે, જઈ મુશીબતનો વખત આવે તો તમને આ યાદ રેય કે, મે તમને આની વિષે પેલાથી જ કય દીધુ હતું. મે શરૂઆતમાં તમને લોકોને આ વાતુ ઈ હાટુ નથી કીધી કેમ કે, તઈ હું તમારી હારે હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ