લૂકની સુવાર્તા 21:4 - કોલી નવો કરાર4 કેમ કે, ઈ બધાય રૂપીયાવાળા માણસોએ પોતપોતાના જીવનના ભરપૂરીપણામાંથી જરૂરિયાત કરતાં વધારે હતું, એમાંથી દાનમાં થોડું જ નાખ્યુ છે, પણ આ બાય તો એની બધીય તંગીમાંથી પોતાની જીવાય હાટુ જે હતું, ઈ બધુ જ નાખી દીધુ છે. အခန်းကိုကြည့်ပါ။ |