38 અને હરેક હવારે ઘણાય લોકો ઈસુનો પરસાર હાંભળવા હાટુ મંદિરમાં એની પાહે આવી જાતા હતા.
હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસો પછી સાલું થાવાનો હતો.