Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 21:20 - કોલી નવો કરાર

20 જઈ યરુશાલેમને બધીય બાજુએ લશ્કરોથી ઘેરાયેલો તમે જોહો, તઈ જાણશો કે, એનો નાશ થાવાનો વખત પાકી ગયો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 21:20
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ જઈ તમે ઈ નાશકારક ખરાબ વસ્તુ જેની વિષે દાનીયેલ આગમભાખીયાએ બોવ વખત પેલા કીધુ હતું કે, જઈ તમે એને પવિત્ર જગ્યાએ ઉભેલી જોહો.


પણ એક દિવસ તમે ખરાબ માણસને જોશો જેના કારણે મંદિરને છોડી દેવામાં આયશે. ઈ એવી ઉજ્જડ જગ્યાએ ઉભો હશે જ્યાં એને ઉભા રેવાનું કોય અધિકાર નથી. દરેક કોય જે એને વાસે છે એને હંમજવાની કોશિશ કરવી જોયી! જઈ ઈ વખત આયશે, જે લોકો યહુદીયા જિલ્લામાં હોય, તેઓ બસવા હાટુ ડુંઘરાની બાજુ ભાગવું પડશે જેથી ઈ મરી જાય નય.


એવો દિવસ આયશે કે, તારા વેરી તારી આજુ-બાજુથી હુમલો કરી, તને ઘેરી લેહે, અને તેઓ તને દબાયશે.


ચેલાઓએ ઈસુને પુછયું કે, “ગુરુ, તો આ ક્યારે થાહે? જઈ આ વાતુ પુરી થાવાની હશે, તઈ કાય નિશાની દેખાહે?”


કેમ કે, વિશ્વાસને લીધે ઈઝરાયલ દેશના લોકો યરીખો શહેરની દીવાલની સ્યારેય બાજુ હાત દિવસ હુધી ફરયા, અને ઈ દીવાલ પડી ગય.


આપડી સ્યારેય બાજુ બોવ બધાય લોકો છે એનું જીવન આપણને બતાવે છે, ઈ હાટુ આવો, દરેકને એક રોક્વાવાળી વસ્તુ, અને ઘુસવણવાળા પાપોને છેટા કરીને, ધીરજથી ઈ હરીફાયમાં આગળ વધી; જેમાં આપડે ધોડવાનુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ