2 અને પછી ઈસુએ એક ગરીબડી રંડાયેલી બાયને પણ બે દમડી, એટલે કે બે તાંબાના સિકકા, દાન ધરમના ભંડારમાં નાખતા જોયું.
એક ગરીબડી રંડાયેલીએ આવીને બે દમડી, એટલે કે બે તાંબાના સિક્કા, નાખ્યા જે ઘણાય ઓછા મુલ્યવાન હતા.
તઈ ઈસુએ કીધું કે, હું તમને હાસુ કવ છું, કે આ ગરીબડી રંડાયેલીએ બધાય રૂપીયા નાખનારા કરતાં પણ વધારે નાખ્યુ છે.