Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 21:13 - કોલી નવો કરાર

13 પણ આ તમને મારી વિષે કેવાની તક આપશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 21:13
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ વખતથી યહુદા ઈસુને દગાથી પકડાવવા હાટુ તક ગોતવા મંડ્યો.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે ઈ જાણી લ્યો કે, મને પડેલાં દુખો હારા હમાસારને રોકવાને બદલે એનો પરચાર કરવામા મદદરૂપ થયા છે.


અને કોય વાતમાં વિરોધીથી જરાય બીતા નય. તમારી આ હિંમત તેઓની હાટુ વિનાશની સોખી નિશાની છે, પણ તમારી હાટુ તારણની નિશાની છે, અને ઈ પરમેશ્વર તરફથી છે.


તમે પરમેશ્વરનાં રાજ્યને લાયક બનો ઈ હાટુ તમે દુખ પણ સહન કરો છો, આ તો પરમેશ્વરનાં હાસા ન્યાયનું પરમાણ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ