45 જઈ બધાય માણસો ઈસુને ધ્યાનથી હાંભળતા હતાં, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે,
વળી ઈસુએ લોકોને પોતાની પાહે બોલાવીને તેઓને કીધુ કે, “તમે બધાય મારું હાંભળો અને હંમજો.
એણે ટોળાને પોતાના ચેલાઓ સહીત પાહે બોલાવીને તેઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”
દાઉદ રાજા પોતે એને પરભુ કયને બોલાવે છે તો ઈ એનો દીકરો કેવી રીતે કેવાય?”
જે લોકો પાપ કરે એને બધાય વિશ્વાસી લોકોની હામે ખીજા, જેથી બાકીના બીજા વિશ્વાસી હોતન પાપ કરવાથી બીવે.