43 જ્યાં હુધી કે, હું તારા વેરીઓને તારા પગ તળે કરી દવ નય. ન્યા હુધી તું મારી જમણી બાજુ બેહ.
હવે મારા દુશ્મનો જેઓ ઈચ્છતા નોતા કે હું તેઓનો રાજા થાવ, તેઓને પકડીને લીયાવો, અને મારી હામે મારી નાખો.
દાઉદ રાજા પોતે એને પરભુ કયને બોલાવે છે તો ઈ એનો દીકરો કેવી રીતે કેવાય?”