લૂકની સુવાર્તા 20:37 - કોલી નવો કરાર37 પણ મરેલા જરૂર જીવતા થાય છે. મુસાને પણ બળતા ઝાડવામાં એની નિશાની આપી છે કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું. အခန်းကိုကြည့်ပါ။ |