30 પછી બીજા ભાઈએ રંડાયેલી બાયની હારે લગન કરયા ઈ હોતન મરી ગયો.
ન્યા હવે હાત ભાઈઓ હતાં, બધાયથી મોટા ભાઈએ લગન કરી લીધા પણ બાળકો વગર ઈ મરી ગયો.
અને ત્રીજા ભાઈએ ઈ બાયની હારે લગન કરયા અને ઈ હોતન મરી ગયો. આવી જ રીતે હાતેય ભાઈઓ એની હારે લગન કરીને બાળકો વગર જ મરી ગયા.