3 ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું પણ તમને એક પ્રશ્ન પૂછું છું, ઈ મને કયો,
અને તેઓ કેવા મંડયા કે, “અમને કે, તું ક્યાં અધિકારથી આ કામ કર છો, તને આ અધિકાર કોણે આપ્યો?”
યોહાનનું જળદીક્ષા સ્વર્ગથી કરવામા આવ્યું કે માણસોથી?”
અને હું તમને સવાલ કરય, તો તમે લોકો જવાબ નય આપો.
તમે સદાય દયાભાવથી વાતો કરો, અને એવી વાતો ક્યો; જે મનભાવથી હોય જેથી તમને દરેક માણસોને હારી રીતેથી જવાબ દેતા આવડી જાહે.