2 અને તેઓ કેવા મંડયા કે, “અમને કે, તું ક્યાં અધિકારથી આ કામ કર છો, તને આ અધિકાર કોણે આપ્યો?”
એક દિવસે એવુ બનું કે, જઈ ઈ મંદિરમાં લોકોને શિક્ષણ આપતો હતો અને હારા હમાસાર હંભળાવી રયો હતો, તઈ મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો, અને યહુદી વડીલો એની પાહે ઉભા રયા.
ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું પણ તમને એક પ્રશ્ન પૂછું છું, ઈ મને કયો,
ઈ હાટુ યહુદી અધિકારીઓએ ઈસુને કીધું કે, “તુ આવા કામો કરે છે, તો અમને શું નિશાની બતાવે છે?”
પણ જે પાડોહીની હારે બાધતો હતો, એણે એવું કયને ધક્કો મારી દીધો, “તને કોણે અમારી ઉપર અધિકાર રાખવા અને ન્યાય કરવા ઠરાવ્યો છે?
ઓ હઠીલાઓ, અને નાસ્તિકો પરમેશ્વરનો સંદેશો હાંભળવામાં તમે બેરા છો, તમે તમારા વડીલો જેવા છો, તમેય સદાય પવિત્ર આત્માનો વિરોધ કરતાં રયો છો.