15 અને ન્યા ખેડૂતોએ દીકરાને પકડીને દ્રાક્ષાવાડીમાંથી બારે કાઢીને મારી નાખ્યો; ઈ હાટુ દ્રાક્ષાવાડીનો માલીક તેઓનું શું કરશે?
પણ ખેડૂતોએ જઈ એને જોયો તઈ તેઓએ એકબીજાને અંદરો અંદર પાક્કું કરીને કીધું કે, આ વારસદાર છે, હાલો, આપડે એને મારી નાખી જેથી વારસો આપડો થાય.
માલીક આયશે અને ખેડુતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને હોપશે. લોકોએ આ હાંભળીને કીધું કે, “પરમેશ્વર આવું નો કરવું જોયી.”
આ કારણે, ઈસુએ પણ લોકોને પોતાના લોહી દ્વારા પવિત્ર કરવા હાટુ યરુશાલેમ શહેરની બારે દુખ સહન કરીને મરી ગયા.