Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 20:13 - કોલી નવો કરાર

13 તઈ દ્રાક્ષાવાડીના માલિકે કીધું કે, “હવે હું શું કરું? હું મારા વાલા દીકરાને મોક્લય, જેથી એને જોયને કદાસ માન રાખશે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 20:13
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”


અને સ્વર્ગમાંથી એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, જેનાથી હું બોવ રાજી છું.”


એક શહેરમાં એક ન્યાયધીશ હતો; ઈ પરમેશ્વરથી બીતો નોતો, અને માણસની પરવાહ કરતો નોતો.


ન્યાયાધીશ લાંબા વખત હુંધી એને મદદ કરવા ઈચ્છતો નોતો; પણ લાંબા વખત પછી ન્યાયાધીશને વિસાર આવ્યો કે, “હું પરમેશ્વરથી બીતો નથી અને કોય માણસની પરવાહ કરતો નથી,


પછી માલિકે ચાકરને મોકલ્યો; અને તેઓએ એને પણ ઘાયલ કરીને કાઢી મુક્યો.


પણ ખેડૂતોએ જઈ એને જોયો તઈ તેઓએ એકબીજાને અંદરો અંદર પાક્કું કરીને કીધું કે, આ વારસદાર છે, હાલો, આપડે એને મારી નાખી જેથી વારસો આપડો થાય.


વાદળામાંથી એવી વાણી થય કે આ મારો દીકરો છે મારો પસંદ કરેલો એનુ હાંભળો


“મે જોયો છે અને મે તમને સાક્ષી આપી છે કે, આજ પરમેશ્વરનો દીકરો છે.”


કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.


પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ