Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 20:12 - કોલી નવો કરાર

12 પછી માલિકે ચાકરને મોકલ્યો; અને તેઓએ એને પણ ઘાયલ કરીને કાઢી મુક્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 20:12
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી એણે બીજા માણસને પુછયું કે, “તારી ઉપર કેટલું લેણું છે?” એને કીધું કે, “હો મણ ઘઉં,” તઈ કારભારીએ એને કીધું કે, “તારા ખાતાની સોપડી લયને એમા એસી મણ લખી નાખ.”


પછી દ્રાક્ષાવાડીના માલિકે એક હજી બીજા ચાકરને ખેડૂતોની પાહે મોકલ્યો; પણ તેઓએ એને પણ મારયો, અને અપમાન કરીને, એને કાય પણ આપ્યા વગર જ પાછો કાઢી મુક્યો.


તઈ દ્રાક્ષાવાડીના માલિકે કીધું કે, “હવે હું શું કરું? હું મારા વાલા દીકરાને મોક્લય, જેથી એને જોયને કદાસ માન રાખશે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ