Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 20:1 - કોલી નવો કરાર

1 એક દિવસે એવુ બનું કે, જઈ ઈ મંદિરમાં લોકોને શિક્ષણ આપતો હતો અને હારા હમાસાર હંભળાવી રયો હતો, તઈ મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો, અને યહુદી વડીલો એની પાહે ઉભા રયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 20:1
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ જ વખતે ઈસુએ લોકોના ટોળાને કીધુ કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? હું દરોજ મંદિરમાં બેહીને શિક્ષણ આપતો હતો, તઈ તમે મને પકડયો નય.”


અને તેઓ કેવા મંડયા કે, “અમને કે, તું ક્યાં અધિકારથી આ કામ કર છો, તને આ અધિકાર કોણે આપ્યો?”


થોડાક વખત પછી ઈ જુદા જુદા ગામોમાં અને શહેરોમાં જયને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરસાર કરતો ફરયો, એની હારે બાર ચેલાઓ હતાં,


ઈસુએ એને જવાબ દીધો કે, “મે બધાયની હામે જાહેરમાં સવાલ કરયો, મે મંદિરમાં અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જ્યાં બધાય યહુદી લોકો ભેગા થયા કરતાં હતાં, સદાય શિક્ષણ આપ્યુ અને ખાનગીમાં કાય નથી કીધું.


જઈ પિતર અને યોહાન લોકોમા ઈ કય રયા હતાં કે, તો યાજકો અને મંદિરના સોકીદારોનો વડવો અને સદુકી ટોળાના લોકો સડીને આવ્યા.


તેઓએ સ્તેફનના વિરોધમાં લોકોને વડીલો અને યહુદી નિયમના શિક્ષકોને સડાવ્યા, અને એણે આવીને સ્તેફનને પકડી લીધો અને મોટી સભાની હામે લય ગયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ