Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 2:44 - કોલી નવો કરાર

44 પણ એના સાથીઓને હારે હશે, એવુ ધારીને તેઓ એક દિવસ જેટલું હાલી ગયા, પછી પોતાના હગાઓમાં અને એના ઓળખીતાઓમા એને ગોતવા લાગ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 2:44
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ તેવારના દિવસો પુરા કરીને તેઓ પાછા જાવા લાગ્યા, પણ ઈસુ યરુશાલેમ શહેરમાં જ રય ગયો; અને એનામાં બાપને ઈ ખબર નોતી.


પણ ઈસુ તેઓને જડયો નય, તઈ તેઓ એને ગોતતા ગોતતા યરુશાલેમ શહેરમાં પાછા આવી ગયા.


પણ તેમના બધાય ઓળખીતા, અને જે બાયુ ગાલીલ જિલ્લામાંથી ઈસુની હારે આવ્યું હતી, બોવ આઘે ઉભા રયને જે કાય થાતું હતું આ બધુય જોતી હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ