43 જઈ તેવારના દિવસો પુરા કરીને તેઓ પાછા જાવા લાગ્યા, પણ ઈસુ યરુશાલેમ શહેરમાં જ રય ગયો; અને એનામાં બાપને ઈ ખબર નોતી.
જઈ ઈસુ બાર વરહનો હતો, તઈ તેઓ તેવાર હાટુ યરુશાલેમ શહેરમાં પાછા ગયા, જેમ તેઓ કરતાં હતા.
પણ એના સાથીઓને હારે હશે, એવુ ધારીને તેઓ એક દિવસ જેટલું હાલી ગયા, પછી પોતાના હગાઓમાં અને એના ઓળખીતાઓમા એને ગોતવા લાગ્યા.