Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 2:38 - કોલી નવો કરાર

38 અને ઈ જ વખતે ઈ આવીને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી, અને ઈ બધાયને જે યરુશાલેમ શહેરના લોકો તારણની વાટ જોતા હતાં, ઈ બાળકના વિષે ઈ વાતો કરવા લાગી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 2:38
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈઝરાયલ દેશનો પરમેશ્વર પ્રભુની સ્તુતિમાન થાઓ કેમ કે, ઈ પોતાના લોકોનો તારણ કરવા હાટુ આવ્યો છે.


જોવ ઈ વખત શિમયોન નામે એક માણસ યરુશાલેમ શહેરમાં હતો, ઈ પરમેશ્વરની ભગતી કરનારો અને ન્યાયી માણસ હતો, અને પવિત્ર આત્મા એની હારે હતો, ક્યારનો આવીને મસીહની આવવાની વાટ જોતો હતો, જેને મોકલનારનો વાયદો પરમેશ્વરે કરયો હતો કે, ઈ આવે અને ઈઝરાયલ દેશના લોકોને દિલાસો આપે.


આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના નામે એક આગમભાખનારી હતી, અને ઈ બોવ ગવઢી હતી. ઈ લગન કરયા પછી હાત વરહ હુધી પોતાના ધણીની હારે રેય.


તેઓની યોજના અને એક તેઓના આ કામથી ઈ રાજી હતા નય. ઈ યહુદીઓના શહેરના અરિમથાઈ શહેરનો રેવાસી અને પરમેશ્વરનાં રાજ્યની રાહ જોતો હતો.


પણ અમને આશા હતી કે, ઈ ઈઝરાયલ દેશના લોકોને તારણ આપશે, અને આ બધીય વાતો કરતાં આ બધો બનાવ બન્યો, આ એનો આજ ત્રીજો દિવસ થયો.


પરમેશ્વરની વરણવી નો હકાય એટલી ભેટ હાટુ ઈસુ મસીહમાં આભાર માની.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ અને પરમેશ્વરની સ્તુતિ થાય, મસીહ હારેના આપડા સબંધને કારણે, સ્વર્ગથી આવનાર બધાય આશીર્વાદો દ્વારા એણે આપણને દરેક રીતેથી આત્મિક રીતે મસીહમાં આશીર્વાદિત કરયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ