32 ઈ એક અંજવાળાની જેમ હશે જે બિનયહુદીઓ આગળ તારું હાસ પરગટ કરશે, અને ઈ ઈઝરાયલ દેશના લોકોની હાટુ મહિમા વધારશે.
જે લોકો અંધકારમાં જીવતા હતાં, તેઓએ મોટુ અંજવાળું જોયું અને ઈ વિસ્તારમાં અને મોતની છાયામાં જેઓ બેઠેલા હતાં એની ઉપર અંજવાળું પરકાશું.
પણ સ્વર્ગદુતે તેઓને કીધું કે, “બીવોમાં; કેમ કે જોવો, હું મોટા આનંદના હારા હમાસાર તમને કવ છું, ઈ બધાય લોકો હાટુ થાહે.
જેને ઈ બધાય લોકોની હામે તયાર કરયુ છે.
કે મસીહને દુખ ઉપાડવું પડશે, અને ઈ જ બધાયની પેલા મરણમાંથી પાછો જીવતો થયને, યહુદી લોકોમા અને બિનયહુદી લોકોમા તારણનો પરસાર કરશે.
ઈ હાટુ તમે જાણો કે, પરમેશ્વરનાં આ તારણનો સંદેશ બિનયહુદી પાહે મુકવામાં આવ્યો છે, અને ઈ એને માનશે.
કેમ કે, મસીહ આપડુ બધુય છે, જેવું કે, શાસ્ત્ર કેય છે કે, જે અભિમાન કરે ઈ પરભુમાં અભિમાન કરે છે.
ઈ શહેરમાં નો સુરજ અને નો સાંદાના તેજની જરૂર છે કેમ કે, ઈ શહેરમાં પરમેશ્વર અને ઘેટાનુ બસુ જ દીવો છે.