30 કેમ કે, મે તારું તારણ આપનારને જોય લીધો છે, જેને ઈ બધાય લોકોને બસાવવા હાટુ મોકલો છે.
જેને ઈ બધાય લોકોની હામે તયાર કરયુ છે.
તઈ દરેક માણસ પરમેશ્વરનાં મારગને જોહે જે લોકોને બસાવે છે.
ઈ હાટુ તમે જાણો કે, પરમેશ્વરનાં આ તારણનો સંદેશ બિનયહુદી પાહે મુકવામાં આવ્યો છે, અને ઈ એને માનશે.