28 તઈ સિમોને બાળક ઈસુને ખોળામાં લયને પરમેશ્વરની સ્તુતિ કરતાં કીધું કે,
ઈસુએ બાળકને ખોળામાં લયને એની ઉપર હાથ મુકીને આશીર્વાદ આપ્યા.
તઈ ઈસુએ એક બાળકને એની પાહે બોલાવીને ઉભો રાખ્યો, અને ઈ બાળકને ખોળામાં લયને ચેલાઓને કીધુ કે,
તઈ મરિયમે કીધું કે, “હું પરભુના વખાણ કરું છું
જેથી તેઓ બધાય સોકી ગયા, એની જીભ છૂટી થય અને ઈ તરત જ બોલવા મંડયો અને ઈ પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો.
ઈઝરાયલ દેશનો પરમેશ્વર પ્રભુની સ્તુતિમાન થાઓ કેમ કે, ઈ પોતાના લોકોનો તારણ કરવા હાટુ આવ્યો છે.
અને જેવું સ્વર્ગદુતોએ ઈ ઘેટા પાળકોને કીધું હતું, એવુ જ ઈ બધાય હાંભળીને અને જોયને પરમેશ્વરનો મહિમા અને સ્તુતિ કરવા પાછા ગયા.
ઈ દિવસે પવિત્ર આત્માની દોરવણીથી સિમોન મંદિરમાં આવ્યો, તઈ ઈસુના માં-બાપ નિયમશાસ્ત્રની વિધિ પરમાણે કરવા હાટુ ઈસુને મંદિરમાં લય આવ્યા.
ઓ પરભુ, હવે તારા વચન પરમાણે તુ મને, તારા દાસને શાંતિથી મરવા દે.