23 પરભુના શાસ્ત્રમાં જે લખ્યું છે ઈ પરમાણે, “જે પરિવારમાં પેલો દીકરો જનમ લેય છે એને પરભુની હાટુ પવિત્ર ગણવો જોયી.”