19 પણ મરિયમે ઈ બધીય વાતો મનમા રાખીને ઈ વિષે વિસાર કરતી રય.
અને બધાય હાંભળનારા પોત-પોતાના મનમા વિસારીને કેવા મંડયા કે, “આ બાળક કેવો હશે?” કેમ કે, પરમેશ્વરનું સામર્થ એની હારે છે.
જે વાતો ઘેટા પાળકોએ તેઓને કીધી, તેઓ બધાય હાંભળનારા સોકી ગયા.
તઈ ઈસુ તેઓની હારે ગયો અને નાઝરેથ આવીને ઈ તેઓની આધીન રયો; અને એની માંએ ઈ બધીય વાતો એના હૃદયમાં રાખી.