Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 2:17 - કોલી નવો કરાર

17 જઈ તેઓએ ઈ જોયું પછી જે વાત સ્વર્ગદુતોએ ઈ બાળક વિષે કીધી હતી, ઈ તેઓએ કય બતાવી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 2:17
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓએ ઉતાવળથી જયને મરિયમ અને યુસફને અને ગભાણમાં પડેલા બાળકને જોયો.


જે વાતો ઘેટા પાળકોએ તેઓને કીધી, તેઓ બધાય હાંભળનારા સોકી ગયા.


અને ઈ જ વખતે ઈ આવીને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી, અને ઈ બધાયને જે યરુશાલેમ શહેરના લોકો તારણની વાટ જોતા હતાં, ઈ બાળકના વિષે ઈ વાતો કરવા લાગી.


“તારા ઘરે પાછો જા અને પરમેશ્વરે તારી હાટુ કેવા મોટા સમત્કાર કરયા છે ઈ જણાવ.” તઈ ઈ માણસ જયને આખા શહેરમાં કેવા લાગ્યો કે, ઈસુએ એની હાટુ કેવા મોટા-મોટા કામ કરયા હતાં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ