15 જઈ સ્વર્ગદુતો તેઓની પાહેથી સ્વર્ગમા ગયા પછી ઈ ઘેટા પાળકોએ એકબીજાને કીધું કે, “હાલો, આપડે બેથલેહેમ શહેરમાં જયને આ સંદેશ જેની ખબર પરભુએ આપણને આપી છે ઈ જોયી.”
દક્ષિણની રાણી ન્યાયને દિવસે આ પેઢીના લોકોની હારે ઉઠીને, એને અપરાધી ઠરાયશે કેમ કે, ઈ સુલેમાનનું જ્ઞાન હાભળવા હારું બોવ આઘેથી આવી હતી અને જોવો આયા એક છે જે રાજા સુલેમાન કરતાય મોટો છે.