12 અને તમારી હાટુ ઈ નિશાની છે કે, તમે એક બાળકને લૂગડાંમાં વીટાળેલો અને ગભાણમાં પડેલો જોહો.”
તઈ અસાનક ઈ સ્વર્ગદુતની હારે બીજા સ્વર્ગદુતોના ટોળાએ પરમેશ્વરની સ્તુતિ કરીને એવુ કેતા દેખાણા કે,
અને એણે પોતાનો પેલો દીકરો જણયો, અને એણે લૂગડામાં વીટાળીને ગભાણમાં હુવડાવો કેમ કે, તેઓની હાટુ ધરમશાળામાં ક્યાય જગ્યા નોતી.