45 ઈસુ યરુશાલેમ શહેરમાં ઘરો અને મંદિરના ફળીયામાં ગયો. અને ન્યા જે લોકો વેસતા હતાં તેઓને કાઢવા લાગ્યો.