43 એવો દિવસ આયશે કે, તારા વેરી તારી આજુ-બાજુથી હુમલો કરી, તને ઘેરી લેહે, અને તેઓ તને દબાયશે.
જઈ રાજાએ આ હાંભળ્યું તઈ ઈ ગુસ્સે થયો. એણે પોતાની સેના મોકલીને ઈ ખુનીઓનો નાશ કરયો તેઓનું શહેર બાળી નાખ્યુ.
ઈસુએ યરુશાલેમને જોયને કીધું કે, “હું ઈચ્છું છું કે ઈ આજે શાંતિથી લીયાવી હકાય ઈ જાણ્યું હોત. પણ ઈ તે જાણ્યું નથી કેમ કે, ઈ તારાથી હતાડીને રાખેલું છે.