41 જઈ ઈસુ યરુશાલેમ પાહે પૂગ્યો, તો ઈ શહેર જોયને એની હાટુ રોવા લાગ્યો,
ઈસુએ યરુશાલેમને જોયને કીધું કે, “હું ઈચ્છું છું કે ઈ આજે શાંતિથી લીયાવી હકાય ઈ જાણ્યું હોત. પણ ઈ તે જાણ્યું નથી કેમ કે, ઈ તારાથી હતાડીને રાખેલું છે.
ઈસુ રોયો.