Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 19:39 - કોલી નવો કરાર

39 કેટલાક ફરોશી ટોળાના લોકો જે ટોળામાં હતાં, તેઓએ ઈસુને કીધું કે, “હે ગુરુ, તારા ચેલાઓને કે આવી વાતો બોલે નય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 19:39
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ હેરોદ રાજાએ ઈ જનમેલા બાળકની ઉમર જાણવા હાટુ બુદ્ધિશાળી માણસો જેવો તારાઓ વિષે જાણનારાઓને ખાનગીમાં બોલાવા અને તેઓને પૂછું કે, તારો ક્યાં વખત પેલા દેખાણો.


ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, લોકોની હામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે એમા તમે પોતે બેહતા નથી, અને જેઓ અંદર ઘરવા ઈચ્છે છે તેઓને તમે અંદર ઘરવા દેતા નથી.


તઈ મુખ્ય યાજકોએ વિસારુ કે, લાજરસને પણ આવી રીતે મારી નાખવો જરૂરી હતું.


તઈ ફરોશી ટોળાના લોકો એકબીજાને કેવા લાગ્યા કે, “જોવ તમારાથી કાય નય થાય, આખુ જગત એની વાહે થય પડયું છે.”


આપડે શાસ્ત્રમા વાસી છયી કે, “જે આત્માને પરમેશ્વરે આપડી અંદર વસાવ્યો છે ઈ આત્માને ઈર્ષાપુર્વક આશા રાખે છે.” આ હાસુ છે અને તમને એમા શંકા નો હોવી જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ