Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 19:37 - કોલી નવો કરાર

37 જઈ ઈસુ ઈ જગ્યાના ઢાળ ઉપર પુગ્યા જ્યાંથી મારગ લગભગ જૈતુનના ડુંઘરાથી નીસેથી જાતો હતો, તઈ ચેલાઓનો આખોય ટોળો ઈ સમત્કારી કામોને કારણે જે તેઓએ જોયા હતાં, ઈ રાજી થયને અને જોર જોરથી રાડો પાડીને પરમેશ્વરની મહિમા કરતાં કેવા લાગ્યા:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 19:37
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરની પાહે આવ્યા, અને જૈતુનના ડુંગર ઉપર બેથફાગે ગામ હુધી પૂગ્યા, તઈ ઈસુએ બે ચેલાઓને મોકલ્યા.


તઈ પછી ત્રીજો ચાકર એની પાહે આવીને કીધુ કે, હે માલીક, આ રય તમારી રૂપીયાની થેલી, મે એને લૂગડામાં લપેટીને હતાડીને રાખી હતી,


અને તરત ઈ જોવા લાગ્યો અને પરમેશ્વરની મહિમા કરતો ઈસુની વાહે ગયો; અને તઈ બધાય લોકોએ ઈ જોયને પરમેશ્વરની મહિમા કરી.


એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.”


તઈ ઈસુ અને એના ચેલાઓએ પાસ્ખાના ગીત પરમેશ્વર હાટુ ગાયા અને યરુશાલેમ શહેરની બારે નીકળીને જૈતુનના ડુંઘરા ઉપર વયા ગયા જે પાહે હતો.


તઈ ઈસુ મંદિરથી જૈતુનના ડુંઘરા ઉપર વયો ગયો અને ઢોરે બેહી ગયો. પિતર, યાકુબ, યોહાન, અને આંદ્રિયા, ઈસુની પાહે આવ્યા જઈ એની હારે કોય નોતુ અને એનાથી પુછયું કે,


ઈસુ બેથફાગે અને બેથાનિયા શહેરની પાહે, જૈતુનના ડુંગર પાહે પૂગ્યો, તઈ ઈસુએ બે ચેલાઓને એમ કયને મોકલ્યા કે,


જઈ ઈસુએ ઈ મારગે એની સવારી કરી, તઈ લોકો ઈસુની આગળ મારગો ઉપર પોતાના લુગડા પાથરતા હતા.


ઈ હાટુ ઘણાય લોકો ઈસુને મળવા આવ્યા હતાં, કેમ કે એણે ઈ સમત્કારની નિશાની વિષે હાંભળ્યું હતું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ