Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 19:23 - કોલી નવો કરાર

23 તો ઈ રૂપીયા સાવકારની પાહે જમા કરી દીધા હોત તો, પછી હું જઈ પાછો આવત તઈ ઈ રૂપીયાનું થોડુંક વ્યાજ મેળવી હકત.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 19:23
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો તે મારા રૂપીયા સાવકારની પાહે જમા કરી દીધા હોત તો હું આવું તઈ મારા વ્યાજ સહીત મને મળત.


પછી માલિકે એને કીધુ કે, “અરે ભુંડા ચાકર, તારી જ વાણી તારો પોતાનો ન્યાય કરશે; હું બોવ કડક માણસ છું; અને જ્યાં મે રાખ્યું નથી, ઈ હું ઉપાડી જાણું છું, અને જ્યાં મે વાવ્યુ નથી, એને હું લણી જાણું છું, એમ તુ જાણતો હતો;


પછી જે માણસો પાહે ઉભા હતાં, તેઓને રાજાએ કીધુ કે, “આ ચાકર પાહેથી રૂપીયાની થેલી લય લ્યો, અને જેને પાહે દસ છે, એને ઈ આપો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ