લૂકની સુવાર્તા 19:22 - કોલી નવો કરાર22 પછી માલિકે એને કીધુ કે, “અરે ભુંડા ચાકર, તારી જ વાણી તારો પોતાનો ન્યાય કરશે; હું બોવ કડક માણસ છું; અને જ્યાં મે રાખ્યું નથી, ઈ હું ઉપાડી જાણું છું, અને જ્યાં મે વાવ્યુ નથી, એને હું લણી જાણું છું, એમ તુ જાણતો હતો; အခန်းကိုကြည့်ပါ။ |