Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 19:17 - કોલી નવો કરાર

17 એણે એને કીધુ કે, “શાબાશ મારા હારા ચાકર, તુ થોડાકમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હવે તુ દસ શહેરોનો અધિકારી થાય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 19:17
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”


જે લોકો થોડા રૂપીયામાં વિશ્વાસુ માલુમ પડશે, એની ઉપર હજી વધારે રૂપીયામાં વિશ્વાસ કરી હકાય છે. પણ જે લોકો નકામી બાબતોમાં પણ ઈમાનદાર નથી ઈ ખાસ બાબતોમાં પણ ઈમાનદાર નથી.


પેલા ચાકરે આવીને કીધુ કે, “હે માલીક, તે મને આપેલા એક મહોર મરેલા સાંદીના કિંમતી સિકકાથી હું બીજા દસ કિંમતી સાંદીના સિકકા કમાણો છું”


બીજા ચાકરે આવીને એને કીધુ કે, “હે માલીક, તમારા આપેલા દસ મહોર મારેલા સાંદીના કિંમતી સિક્કાઓથી હું બીજા પાચ સિકકા કમાણો છું”


જેથી મારા રાજ્યમાં તમે મારી હારે મેજ ઉપર ખાહો-પીહો અને તમે ઈઝરાયલ દેશના બાર કુળોનો ન્યાય કરવા, રાજ્યાસન ઉપર બેહશો.


એક હાસો યહુદી ઈ છે જેનુ હૃદય પરમેશ્વરની હારે હાસુ છે. અને હાસી સુન્‍નત ખાલી શાસ્ત્રનું પાલન કરવુ ઈ નથી પણ ઈ હૃદયનું બદલાણ છે જે પરમેશ્વરની આત્મા દ્વારા ઉત્પન થાય છે. આવો માણસ લોકોથી નય, પણ પરમેશ્વર તરફથી પ્રશંસા પામે છે.


ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.


આ કારણથી હું પરમેશ્વરનાં ગમાડેલા લોકોની હાટુ આ બધાય દુખો સહન કરું છું કે, તેઓ પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે અને બસાવ થાય, અને અનંતકાળની મહિમા પ્રાપ્ત કરે.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


જઈ ઈસુ મસીહ જે આપડો મુખ્ય સરાવનાર છે, ઈ પાછો આયશે, તઈ તમને ઈ એક સુંદર મુગટ આપશે, જે કોય દિ પોતાની સમક ગુમાવશે નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ