Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 19:16 - કોલી નવો કરાર

16 પેલા ચાકરે આવીને કીધુ કે, “હે માલીક, તે મને આપેલા એક મહોર મરેલા સાંદીના કિંમતી સિકકાથી હું બીજા દસ કિંમતી સાંદીના સિકકા કમાણો છું”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 19:16
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ આઘા દેશમાં જાય ઈ પેલા એણે એના દસ ચાકરોને બોલાવીને, અને બધાયને રૂપીયાની થેલી આપી, અને ઈ માણસે કીધું કે, “હું પાછો આવું ન્યા હુંધી તમે આ રૂપીયા થકી વેપાર કરો.”


એમ થયુ કે, ઈ રાજ્ય મેળવીને પાછો આવ્યો, તઈ જે ચાકરોને એણે તાલંતો આપ્યા હતા, તેઓને પોતાની પાહે બોલાવાનું કીધું, ઈ હાટુ કે, તેઓ કેટલું કમાણા, એવુ ઈ જાણે.


એણે એને કીધુ કે, “શાબાશ મારા હારા ચાકર, તુ થોડાકમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હવે તુ દસ શહેરોનો અધિકારી થાય.”


પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ