15 એમ થયુ કે, ઈ રાજ્ય મેળવીને પાછો આવ્યો, તઈ જે ચાકરોને એણે તાલંતો આપ્યા હતા, તેઓને પોતાની પાહે બોલાવાનું કીધું, ઈ હાટુ કે, તેઓ કેટલું કમાણા, એવુ ઈ જાણે.
અને જે જાણયા વગર માર ખાવાનું કામ કરે, ઈ થોડીક માર ખાહે, એટલે જેને વધારે આપ્યુ છે, એની પાહેથી વધારે માગવામાં આયશે; અને જેને બોવ હોપવામાં આવ્યું છે, એની પાહેથી ઘણુય બધુય લેવામાં આયશે.