14 પણ શહેરના માણસો એને ધિક્કારતા હતાં, જેથી ઈ માણસોએ કેટલાક સંદેશા કેનારાઓને એની પાછળ કેવડાવ્યુ કે, “અમે નથી ઈચ્છતા કે, આ માણસ અમારી ઉપર રાજ કરે.”
જો ઈ શક્તિશાળી નથી, તો ઈ રાજાને આઘો રેવાથી જે પોતાના સંદેશાવાહકોને મોકલીને તેઓની હારે મેળાપ કરાવવા માગે છે.
ઈ આઘા દેશમાં જાય ઈ પેલા એણે એના દસ ચાકરોને બોલાવીને, અને બધાયને રૂપીયાની થેલી આપી, અને ઈ માણસે કીધું કે, “હું પાછો આવું ન્યા હુંધી તમે આ રૂપીયા થકી વેપાર કરો.”
એમ થયુ કે, ઈ રાજ્ય મેળવીને પાછો આવ્યો, તઈ જે ચાકરોને એણે તાલંતો આપ્યા હતા, તેઓને પોતાની પાહે બોલાવાનું કીધું, ઈ હાટુ કે, તેઓ કેટલું કમાણા, એવુ ઈ જાણે.
હવે મારા દુશ્મનો જેઓ ઈચ્છતા નોતા કે હું તેઓનો રાજા થાવ, તેઓને પકડીને લીયાવો, અને મારી હામે મારી નાખો.
ઈ પોતાના લોકોની પાહે આવ્યો, પણ પોતાના લોકોએ એનો નકાર કરયો.
જો જગતમાં લોકો તમને નફરત કરે છે, તો તમે જાણો છો કે તેઓએ તમારી પેલા મારી નફરત કરી છે.