41 તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું? આંધળા માણસે કીધુ કે, “પરભુ, હું ફરીથી જોતો થાવ.”
તઈ ઈસુ ઉભો રયો, અને આજ્ઞા કરી કે, પેલા આંધળા માણસને મારી પાહે લાવો! જઈ આંધળો માણસ એની પાહે આવ્યો તઈ ઈસુએ એને પુછયું કે,
ઈસુએ એને કીધું કે, “તો પછી જો! મે તને બસાવ્યો છે, કેમ કે, તું મારી ઉપર વિશ્વાસ કરે છે.”
પણ આપડે કાક એવુ મેળવવાની આશા છે જે આપડી પાહે હજી હુધી નથી ઈ હાટુ આપડે ધીરજ હારે ન્યા હુધી વાટ જોયી છયી જ્યાં હુધી કે આપડે એને મેળવી નો લેયી.
કોય પણ વાતની સીંતા નો કરો, પણ એની કરતાં દરેક પરિસ્થિતિમાં તમારી અરજ, પ્રાર્થના અને વિનવણીનો આભાર માનતા પરમેશ્વરની હામે રજૂ માં આવે.