34 પણ એમાંથી કોય તેઓને હમજાવામાં આવ્યું; નથી અને આ વાત તેઓથી ખાનગી રાખી, અને જે કેવામાં આવ્યું હતું ઈ તેઓ હમજા નય.
પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, અને તેઓ એને પૂછવાથી બીતા હતા.
તેઓ કોરડા મારીને અને પછી એને મારી નાખશે, પણ એના મોત પછી ત્રીજે દિવસે ઈ પાછો જીવતો થાહે.
પણ આ જે વાત એણે તેઓને કીધી, એનો અરથ તેઓ કાય હંમજ્યા નય.
ઈસુએ તેઓને કીધું કે, “ઓ મુરખાઓ! તમે જે આગમભાખીયાઓએ મસીહ વિષે લખ્યું છે ઈ વિષે વિશ્વાસ કરવામા બોવ ધીમા છો.
પછી ઈસુએ શાસ્ત્રમા જે એની વિષે લખેલુ છે ઈ તેઓને હમજાવા હાટુ મદદ કરી.
પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, ઈ હાટુ તેઓથી ઈ વાત ખાનગી રાખી કે, તેઓ ઈ હમજે નય. ઈ સબંધી ઈસુને પૂછવાથી બીતા હતા.
ઈસુએ લોકોને ઈ દાખલો બતાવ્યો, પણ તેઓ હમજા નય કે, એનો કેવાનો શું અરથ હતું.
ઈસુના ચેલાઓ ઈ વાતો પેલા તો હમજા નય, પણ જઈ ઈસુની મહિમા પરગટ થય, તઈ તેઓને યાદ આવ્યું કે, જે કાય એની હારે થયુ; આ એવો જ હતો જેમ શાસ્ત્રમા કીધું હતું.