27 પણ ઈસુએ કીધુ કે, “માણસોની હાટુ જે અશક્ય છે ઈ પરમેશ્વર હાટુ શક્ય છે.”
પણ ઈસુએ તેઓની હામું જોય તેઓને કીધુ કે, “માણસોની હાટુ અશક્ય છે, પણ પરમેશ્વર હાટુ બધુય શક્ય છે.”
કેમ કે, પરમેશ્વર હાટુ કાય અશક્ય નથી.”
જે માણસોએ ઈ હાંભળ્યું તઈ એણે કીધું કે, “તો કોણ તારણ પામી હકે?”