Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 18:26 - કોલી નવો કરાર

26 જે માણસોએ ઈ હાંભળ્યું તઈ એણે કીધું કે, “તો કોણ તારણ પામી હકે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 18:26
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

એક માણસે ઈસુને પુછું કે, “હે પરભુ, તારણ પામનાર થોડાક લોકો છે શું?” પછી ઈસુએ તેઓને જવાબ આપ્યો કે,


જેટલું એક ઉટને હોયના નાકામાંથી જાવું અઘરું છે, એટલું જ વધારે રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું અઘરું છે.”


પણ ઈસુએ કીધુ કે, “માણસોની હાટુ જે અશક્ય છે ઈ પરમેશ્વર હાટુ શક્ય છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ